Free Latest Gujarati Quotes

Free Latest Gujarati Quotes

Free Latest Gujarati Quotes

Free Latest Gujarati Quotes

ચહેરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ,
અને યાદ આવે ને ચહેરો દેખાય એ સંબંધ !!

☔ શુભ સવાર ☔

࿐༆༒ જય શ્રી કૃષ્ણ༒༆࿐

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x

કેટલાક લોકોને ઘમંડ હોય છે કે

તેમની પાછળ લાઇન લાગી છે,

પણ તેમને ખબર નથી કે

લાઇન ત્યાં જ લાગે જ્યાં

વસ્તુ હલકી ને સસ્તી હોય...!!!

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x

"તમે કોઈ કામમાં જેટલા વધુ સફળ થાવ, તમને સલાહ આપવાવાળા એટલા વધે. આનું કારણ છે. તમારી સફળતા જોઈને દરેકને એવું લાગે કે તમારા કરતાં તેઓ એ કામ વધુ સારી રીતે કરી શકે તેમ છે.."

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x


Comment As:

Comment (0)