Joke

Gujarati jokes

જજ: તમે શું ગુનો કર્યો છે? સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતું જજ: એ તો કઈ ગુનો નથી, પણ કેટલા વહેલા તમે શોપિંગ કર્યું? સંતા: દુકાન ખુલવાના પહેલા.

Read more