Best Human Quotes

Best Human Quotes

Best Human Quotes

તમારી કિંમત ત્યારે જ 
થશે જયારે તમારી જરૂર હશે,
શિયાળામાં જે સુરજની રાહ જોવાય છે 
એ જ સુરજ ઉનાળામાં આકરો લાગે છે !!

-------------------------------------------------------

આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,
પણ મેસેજ એનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !!

-------------------------------------------------------

માણસ જિંદગીના અમુક દુઃખ આંખોમાં,
અને અમુક દુઃખ પોતાની સ્માઈલમાં છુપાવી લે છે !!

-------------------------------------------------------

કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે,
તેમની જરૂરિયાત પર આપણી હાજરી !!

-------------------------------------------------------

માનો કે ના માનો,
પણ ઘણું બધું છુપાયેલું હોય છે 
એક "કંઈ નહીં" પાછળ !!

-------------------------------------------------------

તું સાથે છે ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી હારવા જેવું કંઈ હશે પણ નહીં !!

-------------------------------------------------------

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ 
મહેનતથી મેળવતા શીખો !!

-------------------------------------------------------

શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાશે !!

-------------------------------------------------------

સંબંધોમાં નિખાર માત્ર હાથ મેળવવાથી નથી આવતો,
ખરાબ સમયમાં હાથ પકડી રાખવાથી પણ આવે છે !!

-------------------------------------------------------

પોતાને હંમેશા Special સમજો,
કેમ કે ભગવાન કોઈ દિવસ કોઈ
નકામી વસ્તુ નથી બનાવતા !!

-------------------------------------------------------

બદલાઈ જાય છે જિંદગીની સચ્ચાઈ,
જયારે કોઈ તમારું જ તમારી સામે તમારું નથી રહેતું !!

-------------------------------------------------------

આપણી પાસે જે છે એની કદર કરો સાહેબ,
બાકી દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું ખૂટે છે !!

-------------------------------------------------------

જ્યાં સમજણ અને સમર્પણ,
ત્યાં જ સંબંધો ઉત્તમ હોય છે !!

-------------------------------------------------------

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

Read More

Comment As:

Comment (0)